ત્રિદિવસીય ગઝલ શિબિર (૧૭-૧૮-૧૯ સપ્ટેમ્બર), ૨૦૨૧ ~ ફેકલ્ટી: રઈશ મનીઆર
આજથી શરૂ
(કાર્યક્રમ : ૨૦)
“આપણું આંગણું” બ્લોગ આયોજિત
ત્રિદિવસીય ગઝલ શિબિર
(૧૭-૧૮-૧૯ સપ્ટેમ્બર), ૨૦૨૧
ઓનલાઈન Zoom ઉપર
ફેકલ્ટી: રઈશ મનીઆર
કુલ : ૩ સેશન
રોજનો : દોઢ કલાક
વધુ વિગતો :
“આપણે આંગણે રઈશભાઈ મોર બનીને ટ્હુંક્યા…
તો હવે આપણે શબ્દોની ધરાને ગઝલની વર્ષાથી તરબત્તર ન કરીએ તો કૈં થોડું ચાલે…”
અમે રઈશભાઈ ઘણું ઘણું શીખ્યાં….બહું જ સરળ, સરસ અને સઘન છંદની સમજ અમને શીરાની જેમ ગળે ઉતરી ગઈ એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી… જ..
આપની સરળતા આપની ગઝલ જેમ જ અમને સ્પર્શી ગઈ..
ખુબ ખુબ આભાર… રઈશભાઈ… હિતેનભાઈ તથા આપણું આંગણું બ્લોગ પરિવાર… અમને પથ્થરમાંથી પારસ બનાવવાની પ્રથમ કડી સમી આ શિબિર માટે..
આભાર સૌનો.
#શૈલેષ પંડ્યા નિશેષ*