કાર્યક્રમ-૭ | ગાંધી.. હતા, છે અને રહેશે ~ વકતવ્ય: ડો.રમજાન હસણિયા ~ ૩૦ જાન્યુઆરી ૨૦૨૧

|| આપણું આંગણું ||
      બ્લોગ આયોજિત
      કાર્યક્રમ-૭
      🌹 ગાંધી.. હતા, છે અને રહેશે 🌹
વકતવ્ય: ડો.રમજાન હસણિયા
શનિવાર, તા. ૩૦ જાન્યુઆરી  ૨૦૨૧
🇮🇳 રાત્રે ૯.૦૦  
🇺🇸 USA – SF:  07:30 AM
             – NY: 10.30 AM

કાર્યક્રમના સમયે
આ લિંક Click / open કરવી  ✔️
https://www.youtube.com/channel/UCLxTievLgt9ifkBUuDJlUNg

કાર્યક્રમની અવધિ: સવા  કલાક
વિગત 👇

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ગાંધી છે હતા અને રહેશે કાર્યક્રમ માણ્યો
    સુ શ્રી ઉષાબેનના મધુર સ્વરે હદય સ્પર્શી ગીતો માણ્યું.
    મા શ્રી રમેશભા ઇ અને ડૉ રમજાનભાઇનુ પ્રેરણાદાયક વ્યક્તવ્ય માણ્યો
    ધન્યવાદ પતિકલ્પના માટે સુ શ્રી જયશ્રીબેન