કાર્યક્રમ ~ રવિવાર ૩૦ મે ૨૦૨૧ ~ સુરેશ જોષીના ૧૦૧મા જન્મદિને “વાગીશ્વરીનું કર્ણફૂલ”, રાત્રે ૯.૦૦ (ભારત)

દિવ્ય ગુજરાતી ભાષાના અતિસિધ્ધ સર્જક શ્રી સુરેશ જોશી, વટવૃક્ષ થઈને ફિલ્મના ફોર્મમાં એમના ૧૦૦ વર્ષના લેખાજોખા લઈને “વાગીશ્વરીનું કર્ણફૂલ ” માં આવી રહ્યાં છે. સ્વાતિ નક્ષત્ર બેસવામાં છે , આપણે મોતી બનવા પર છીએ .

સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે સુરેશ જોષીના ૧૦૧મા જન્મદિને “વાગીશ્વરીનું કર્ણફૂલ” પરિકલ્પના, નાટ્યરૂપ અને સાભિનય : ગઝલકાર શોભિત દેસાઈ,
કંઠ્ય: યોગદાન: વિખ્યાત ગાયક – સ્વરકાર રજત ધોળકિયા,
સૌજન્ય: અશ્વિન મફતલાલ મહેતા અને સમીર સુરેન્દ્ર શાહ,
સંયોજક: ઉદયન ઠક્કર, નિરંજન મહેતા.

YouTube પ્રસારણ: રવિવાર, ૩૦ મે ૨૦૨૧,
રાત્રે ૯:૦૦ વાગે IST,
11:30 New York time
10:30 Chicago & Dallas time
8:30 Bay Area time
આપણે બધા એમને ૧૦૧મો જન્મદિવસ wish કરીએ .

***

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. સાહિત્ય કલા સંપદા દ્વારા
    ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે
    સુરેશ જોષીના ૧૦૧મા જન્મદિને
    “વાગીશ્વરીનું કર્ણફૂલ”
    પરિકલ્પના, નાટ્યરૂપ અને સાભિનય : ગઝલકાર શોભિત દેસાઈના
    કંઠ યોગદાન: વિખ્યાત ગાયક – સ્વરકાર રજત ધોળકિયા
    .
    ખુબ જ સરસ
    .
    ધન્યવાદ સૌને