ચિત્રપટ શિબિર ~ ફેકલ્ટી: બાબુ સુથાર ~ ૨૧ માર્ચથી શરુ
શિબિર ભારતના શનિવારે તા. ૨૨ માર્ચ, ૨૦૨૫ના રોજ શરૂ થાય છે. આ શિબિર દર શનિ-૨વિ , દસ અઠવાડિયા માટે ચાલશે, જેમાં હોમવર્ક પણ આપવામાં આવશે.હોમવર્ક સબમીટ કરવા માટે ઈમેલઃ
blog.aangnu@yahoo.comદરેક સેશન દોઢ કલાકનો રહેશે. સમય જેમ ફ્લાયરમાં છે એ જ રહેશે.પરિચય ટ્રસ્ટ અને આપણું આંગણુંના સંયુક્ત ઉપક્રમે
|| ચિત્રપટ શિબિર||
10 અઠવાડિયાં
૨૦ સત્ર
શનિ-રવિ
▪️ફિલ્મના કેટલાક સર્જનાત્મક પાસાઓનો પરિચય કેળવવાનો એક પ્રયાસ
▪️ માત્ર અને માત્ર અને માત્ર અને માત્ર (“માત્ર” શબ્દ ૫૦ વાર વાંચવો) જેમને ખરેખર રસ હોય એમને જ ગ્રુપમાં જોડાવા વિનંતી…
▪️ Link to join Shibir Whatsapp Group
https://chat.whatsapp.com/Dw9tBcKzCGR5YQMobJEzXi
MURRABI SHRI BABUBHAI> EXCELLENT FOR SHIBIR> CONGRATULATION> CAN”T WRITE IN GUJARATI ON COMPUTER SORRY DON”T KNOW> 85 yrs YRS OLD. alone living ,alone come and alone gone.no help in home