આવતીકાલથી પિતૃવંદના સપ્તાહ ~ ફાધર્સ ડે (૧૮ જૂન ૨૦૨૩) નિમિત્તે ~ વિવિધ કલમે આલેખાયેલા સાહિત્યનું આચમન
આવતીકાલથી શરુ થાય છે પિતૃવંદના સપ્તાહ
સંદર્ભ: ફાધર્સ ડે (૧૮ જૂન ૨૦૨૩)
આખું અઠવાડિયું પિતા વિશે વિવિધ કલમે આલેખાયેલા ગીત, ગઝલ, મુક્તક, વાર્તા, નિબંધ, લેખ પ્રકાશિત થશે.
જો આપ બ્લોગના Whatsapp Groupમાં ન જોડાયા હો તો જરૂરથી જોડાઓ. આ રહી લિંક:
1. ભારત માટે
https://chat.whatsapp.com/BqdlqXyaXmqLt5EX2OYg7t
૨. પરદેશ માટે
https://chat.whatsapp.com/LKoEAWj17Bo2q0NRHzPrVG
Blog email id:
aapnuaangnu@gmail.com
સુંદર ઉપક્રમ