|| કૃષ્ણં વંદે જગદગુરુમ્ || ~ જન્માષ્ટમી નિમિત્તે ઑનલાઈન વ્યાખ્યાન ~ વક્તા: ભાગ્યેશ જહા ~ તા. 19 ઑગસ્ટ, રાત્રે 8.30 (ભારત)
કાર્યક્રમ: ૨૨
|| કૃષ્ણં વંદે જગદગુરુમ્ ||
આપણું આંગણું બ્લોગ અંતર્ગત સમયાંતરે વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. આ અગાઉ કવિસંમેલન, સાહિત્યગોષ્ઠિ, કાવ્ય અને સંગીતનો સંગમ સાધતી મહેફિલો, વ્યાખ્યાનો, સ્મૃતિસભા, વાર્તાશિબિર, લલિત નિબંધ શિબિર, ગઝલશિબિર, ગીતશિબિર વગેરેનું આયોજન થયું છે.
જન્માષ્ટમી પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પ્રસિદ્ધ વક્તા, કવિ-કટારલેખક અને ગીતાના આકંઠ અભ્યાસી શ્રી ભાગ્યેશ જહા || કૃષ્ણં વંદે જગદગુરુમ્ || વિષય પર વ્યાખ્યાન આપશે. કૃષ્ણગીતની રજૂઆત અસીમ મહેતા – માધ્વી મહેતા અને હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ કરશે.
ઝૂમ લિંકથી અથવા યુટ્યુબ લિંકથી આ કાર્યક્રમમાં આપ જોડાઈ શકો છો. વિગતો આ પ્રમાણે છેઃ
કાર્યક્રમઃ શુક્રવાર, તા. 19 ઑગસ્ટ 2022
સમયઃ રાત્રે 8.30 (ભારત)
Zoom Meeting Link:
https://us02web.zoom.us/j/86066738171?pwd=bkhtRlNxL3E3SnZCTU1oSFNHcHJNQT09
Meeting ID: 860 6673 8171
Passcode: 1
YouTube Live Link:
***