બ્લોગ ~ એક લાખ વ્યુઝના મુકામ પર….

આપણું આંગણું બ્લોગ ૧૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ શરૂ થયો હતો. ૧ વર્ષ અને ૧૦ દિવસના સમયગાળામાં આપના સહકારને કારણે અમે એક લાખ વ્યુઝના મુકામે પહોંચ્યા છીએ.

૧૮  કાર્યક્રમો
૩૪૪ પોસ્ટ
૪૫,૮૧૦ વિઝિટર્સ
૧,૦૦,૪૫૦ વ્યુઝ

૧૮ કાર્યક્રમોના વ્યુઝ આમાં સામેલ નથી. એ ઉમેરીએ તો આ આંકડો હજી ઉપર જાય છે. ખેર, આ બધું આભારી છે સર્જકો અને વાચકોને. અમે તો માત્ર એક સેતુ છીએ. હેતુ છે સાહિત્યના પ્રચાર-પ્રસાર અને સંવર્ધનનો. પ્રતિભાવંત સર્જકોને મંચ પૂરો પાડવામાં આપણું આંગણું બ્લોગનું પ્લેટફોર્મ નિમિત્ત બન્યું છે તેનો આનંદ છે. આ સફર ઉત્તરોત્તર આગળ વધતી જ જશે અને કેટલીક અગત્યની જાહેરાતો આ બીજા વર્ષમાં થશે. તેનો રોમાંચ અમે હમણાથી જ અનુભવી રહ્યા છીએ.

~ જયશ્રી વિનુ મરચંટ
~ હિતેન આનંદપરા

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. ખૂબ ખૂબ શુભેચ્છાઓ
    હિતેનભાઈ
    જય શ્રી મરચન્ટ

  2. ‘આપણું આંગણું’ બ્લોગના કસબીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ માધ્યમ દ્વારા તેઓ સાહિત્ય અને કલાનાં ક્ષેત્રમાં યોગદાન આપતાં રહે તેવી હ્રદયપૂર્વકની શુભેચ્છા .

  3. Heartiest congratulations to આપણું આંગણું! Remembering beloved Davda uncle on this occasion who humbly sowed the seeds of this activity as his respect to our mother tongue! 🙏