કાર્યક્રમ: ૧૬ ~ || કબીરવાણીના દેશમાં || ~ વક્તા: દલપત પઢિયાર

“આપણું આંગણું” બ્લોગ આયોજિત
કાર્યક્રમ: ૧૬
તારીખ: રવિવાર, ૧૧ જુલાઈ, ૨૦૨૧, રાત્રે: ૮.૦૦ (ભારત)

|| કબીરવાણીના દેશમાં ||
~ વક્તા: દલપત પઢિયાર
~ સંવાદકર્તા: 
દીપક ત્રિવેદી
સંકલન: હર્ષિદા ત્રિવેદી
અવધિ: એક – સવા કલાક

કાર્યક્રમના સમયે આ લિંક ક્લિક કરવી  
https://www.youtube.com/channel/UCLxTievLgt9ifkBUuDJlUNg

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. સગામા તો અમારા જમાઇ થાય પણ અમારે મન સાચા સંત છે
    સંત કબીર માટે કવિ શ્રી દલપતભાઈને સાંભળવા, એમના કંઠે ભજન સાંભળવા એક અદભુત લહાવો માણ્યો માનનીય શ્રી. દલપત પઢિયાર સાહેબનુ ખૂબ સ રસ વ્યક્તવ્ય.