દિવાળી નિમિત્તે ગાંધીજીના વિચારો (તેમના અવાજમાં)

આ YouTube લિંક પર ક્લિક કરી સાંભળો. 
https://youtu.be/juvPo0Ml7Yo

ગાંધીજીએ 12 નવેમ્બર, 1947ના રોજ બિરલા ભવન, દિલ્હી ખાતે આપેલા પ્રાર્થના પછીના ભાષણનો આ અંશ  છે. સ્વતંત્રતા પછી પણ અભૂતપૂર્વ હિંસાથી દેશ પીડાતો હતો. આ સંજોગોમાં પ્રાર્થના અને તે નિમિત્તે થતા ઉદબોધનોમાં ગાંધીજીએ શાંત અને વિવેકપૂર્ણ રહેવાની અપીલ કરી. પ્રસ્તુત અંશ આકાશવાણી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને ઉપખંડમાં તેનું પ્રસારણ થયું હતું. અન્ય સંગ્રહ અહીં ઉપલબ્ધ છે: https://www.gandhiheritageportal.org/...

(પોસ્ટ સૌજન્ય: નવજીવન ટ્રસ્ટ) 

આપનો પ્રતિભાવ આપો..

One Comment