આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગઃ ૧૪ ~ “વંટોળિયાનાં શુકન…!” : ~ મૂળ ફ્રેન્ચ કાવ્યઃ ‘ધ ડ્રંકન બોટ’ ~ મૂળ કવિઃ આર્થર રિમ્બો ~ ભાવાનુવાદ અને આસ્વાદ: ઉદયન ઠક્કર
(કવિ પરિચયઃ જીન નિકોલસ આર્થર રિમ્બો (20 ઓક્ટોબર 1854 – 10 નવેમ્બર 1891) ફ્રેન્ચ કવિ હતા. તેઓ અતિવાસ્તવ થીમ્સ અને આધુનિક સાહિત્ય- કળા પરના તેમના પ્રભાવ માટે, અને અતિવાસ્તવવાદની પૂર્વરૂપરેખાનું પાયાનું કામ કરવા માટે પ્રખ્યાત છે.
શાર્લવિલેમાં જન્મેલા, તેમણે ખૂબ જ નાની ઉંમરે લખવાનું શરૂ કર્યું હતું. તેઓ એક તેજસ્વી અને ઉત્કૃષ્ટ વિદ્યાર્થી હતા, પરંતુ ફ્રાન્કો-પર્શિયન યુદ્ધ વચ્ચે પેરિસ ભાગી જતાં, કિશોરાવસ્થામાં જ તેમનું ઔપચારિક શિક્ષણ છૂટી ગયું હતું. તેમની કિશોરાવસ્થાના અંતમાં અને પ્રારંભિક પુખ્તાવસ્થા દરમિયાન, તેમણે તેમના મોટા ભાગના સાહિત્યિક ઉત્પાદનનું નિર્માણ કર્યું. તેમની ત્રણ મુખ્ય કૃતિઓ “ધ ડ્રન્કન બોટ (૧૮૭૧), “અ સીઝન ઈન હેલ” (૧૮૭૩), “ઈલ્યુમિનેશન્સ” (૧૮૭3-૧૮૭૫) ગણાય છે.
રિમ્બોએ તેમની છેલ્લી મુખ્ય કૃતિ, “ઈલ્યુમિનેશન્સ” એસેમ્બલ કર્યા પછી 20 વર્ષની ઉંમરે સાહિત્ય લખવાનું સંપૂર્ણપણે બંધ કર્યું.
રિમ્બો એક ઉલ્લંઘનકારી, સ્વતંત્ર અને અશાંત આત્મા હતા, તેઓ સાથી કવિ પોલ વર્લેઈન સાથેના (ક્યારેક હિંસક કહેવાય એવા) રોમેન્ટિક સંબંધોમાં હતા, જે લગભગ બે વર્ષ સુધી (૧૮૭૧-૧૮૭૩) રહ્યા હતા. લેખક તરીકે તેમની નિવૃત્તિ પછી, તેમણે તેમના સાડત્રીસમા જન્મદિવસ પછી કેન્સરથી મૃત્યુ ન થાય ત્યાં સુધી વેપારી અને સંશોધક તરીકે ત્રણ ખંડોમાં વ્યાપક પ્રવાસ કર્યો. કવિ તરીકે, રિમ્બો પ્રતીકવાદમાં તેમના યોગદાન માટે જાણીતા છે. તેમના સાહિત્યને આધુનિકતાવાદી સાહિત્યનું પુરોગામી માનવામાં આવે છે.)
(રિમ્બો -સોળ-સત્તરની વયે જ્યારે આ કાવ્ય લખાયું હતું)
આજે ફ્રેંચ કાવ્ય ‘ધ ડ્રંકન બોટ
પ્રા
નિર્લેપતાથી વહ્યે જતી નદીમાં આ
કે હું હંકારાતી નથી હવે નાવિકો
એ બધા તો વીંધાયા, ચિત્કારતા રે
ચડાવાયા રંગીન વધસ્તંભો પર, નગ્ન..
નૌકા ‘નિર્લેપતાથી વહ્યે જતી નદી
મને ફરક પડતો નહોતો
મારા પર લદાયાં હોય, વલન્દાઓનાં
નાવિકો ભેગી એ જંજાળ પણ ભાંગી
નદીઓએ સરવા દીધી મને,મન ફાવે ત્
નૌકાની અગાઉની હયાતી માત્ર વેપા
દરકાર વગર હું દોડી, મનસ્વી બા
ભરતી-ઓટના ભભૂકતા ચાબખા ખાતી
દ્વીપકલ્પો છૂટા પડ્યા ત્યારેય
આવા વિજયી કોલાહલો
દ્વીપકલ્પ મુખ્ય ખંડથી છૂટો પડે
પ્રતી
ભરતીના ભભૂ
મારા સમંદરપ્રવાસને વંટોળિયાનાં
બુચથી ય હળવી હું, નર્તતી રહી મો
દસ રાત સુધી, દીવાદાંડીઓની જડ દ્ર
નૌકાનો ઉન્માદ તો જુઓ! વંટોળિયા
લીલું જળ ફરી વળ્યું મારા તૂતક
ભૂરા દ્રાક્ષાસવ અને વમનના ડાઘા
સાગરના જળે ધોઈ નાખ્યા દારૂના અ
મેં જોયાં છે વીજળીથી સ્ફોટમાન
ફીણ, પ્રવાહો. મેં જોઈ છે સાંજ
ને સવાર, પારેવાં શી પવિત્ર
મેં જોયું છે, જે માણસોને લાગ્
કિશોરવયે રિમ્બો, જુલે વર્નની સા
ક્ષિતિજે લીલેરા ધણની લગામોની જે
મેઘધનુષ્યો મેં જોયાં છે
…હું બહુ રોઈ છું,હ્રદય-વિદા
ચંદ્ર ક્રૂર અને સૂર્ય કટુ હોય
દરિયાઈ અશ્વો દાબડા બોલાવતા હોય
તણા
…છો ફાટતો મારો મોભ, છો જતી હું સાગરને તળિયે
ઓ મોજાંઓ! તમારી સુસ્તીમાં સ્ના
હું કપાસ લઈ જતી નૌકાઓની પૂંઠે
કે કેદીઓને ભરી જતાં વહાણોની ભી
જનસામાન્યને કલ્પનામાં પણ ન આવે
લેવી છે.
રિમ્બો આપણને જાણે પ્રશ્ન કરે છે- તમારે જીવન વેંઢારવું છે? કે