ત્રિદિવસીય ગઝલ શિબિર ~ (તા. ૨-૩-૪ મે, ૨૦૨૩) ~ Online Zoom ~ ફેકલ્ટી: રઈશ મનીઆર

(કાર્યક્રમ : ૨૫)
“આપણું આંગણું” બ્લોગ આયોજિત
ત્રિદિવસીય ગઝલ શિબિર
મંગલ-બુધ-ગુરુ
તા. ૨-૩-૪ મે, ૨૦૨૩,
રાત્રે ૮.૩૦ (ભારત)

ઓનલાઈન Zoom ઉપર
ફેકલ્ટી: રઈશ મનીઆર
કુલ : ૩ સેશન
રોજના : બે કલાક

પ્રવેશ ફી: 
રૂ.  ૩૦૦/- | $10
ત્રીસ વર્ષથી નીચેના વિદ્યાર્થી માટે:
રૂ. ૫૦/-

Payment by:
Gpay | Phone Pay | Paytm on:
+91 9869439539

Debit/Credit Card/ Netbanking payment link:
https://imjo.in/pYzKq7

Blog Whatsapp No:
+91 8850074946

વધુ વિગતો કાર્ડમાં છે :

આપનો પ્રતિભાવ આપો..