કાર્યક્રમ-12 | તમે વાતો કરો તો થોડું સારું લાગે |
આપણું આંગણું બ્લોગ
કાર્યક્રમ-12
|| તમે વાતો કરો તો થોડું સારું લાગે|| 28 માર્ચ | 8.૩0 PM (ભારત)
ઓનલાઈન કાર્યક્રમ:
રવિવાર તા. 28 માર્ચ 2021 📍
રાત્રે 8.૩0 PM 🇮🇳
USA – SF: 08.00 am
– NY: 11.00 am
YouTube Channel
Sahitya Sarita Mumbai
કાર્યક્રમના સમયે
આ YouTube લિંક ક્લિક કરવી ✔️
https://www.youtube.com/channel/UCLxTievLgt9ifkBUuDJlUNg
કાર્યક્રમની અવધિ: દોઢ કલાક
વધુ વિગતો 👇☝️

સુ શ્રી હેતલના મધુરા સ્વરમા સુ.દ.ના ખૂબ સ રસ ગીત -તમે વાતો કરો તો થોડું સારું લાગે
આ દૂરનું આકાશ મને મારું લાગે’નો સુંદર આગાઝ અને મા.જયશ્રીજીની પ્રશ્નાવલીથી
કવિઓ ભાવેશ ,હીતેન ,મુકેશ ,ભાવેશ,અનીલ અને મા ભાગ્યેશજીની જ્ઞાનવર્ધક વાતો સારી માહિતીઓ માણી મજા આવી.