|

થ્રી ઇન વન ~ દિલીપ રાવલ

કવિ – ગીતકાર, નાટ્યલેખક, ધારાવાહિક લેખક, કટારલેખક, અભિનેતા, સંચાલક દિલીપ રાવલના જન્મદિવસ (તા. ૧૦ ડિસેમ્બર) નિમિત્તે એક ગીત, એકોક્તિનો અંશ અને એક ગઝલ.

દિલીપ રાવલના સર્જન/કલાને આવરતી ત્રણ Link અહીં મૂકી છે. તેના પર ક્લિક કરી સાંભળી કે જોઈ શકાશે.

૧. ગઝલ: તમે શ્યામ થઈને ફૂંકો


સ્વરાંકન-સ્વર: રૂપકુમાર રાઠોડ
સૌજન્ય: ગુજરાતી જલસો

૨. અભિનેતા તરીકે શકુનિના પાત્રમાં
(૨૦ મિનિટની એકોક્તિમાંથી
ફક્ત ૨ મિનિટનો તારવેલો અંશ)


લેખક: દિનકર જોશી
કલાકાર: દિલીપ રાવલ

૩. ગીત : ગીત: Whatsappને છોડ

સંગીત: આલાપ દેસાઈ
સ્વર: પાર્થ ઓઝા

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

10 Comments

  1. વાહ… એલ રાઉન્ડર દિલીપ રાવલ સાહેબ

  2. આભાર દિલીપ રાવલ, આભાર BLOG આપણું આંગણું

  3. વાહ…… ત્રણે કલામાં પારંગતતા વર્તાઈ… મિત્ર, મોજ આવી ગઇ… 👍

  4. કવિ – દિલીપ નુ ગીત, એકોક્તિનો અંશ અને ગઝલ.ત્રણેય માણ્યા.મજા આવી

  5. દિલીપ રાવલજીને અભિનય ક્ષેત્રે મંચ પર ખૂબ સાંભળ્યા આજે વાંચી આનંદ મેળવ્યો.
    સુંદર 👌✍️

  6. શ્યામની સુરાવલિ – Black Label whiskyનો નશો
    શકુનિની શબ્દાવલિ – Black Columbian coffee ની કડવાશ
    WhatsAppની નામાવલિ – Black Forest cakeની સુંવાળપ

    ત્રણ અલગ અલગ મજા એકસાથે ! ! !

  7. ગમ્યું.આવું અચાનક મળવું ગમ્યું.આવું અચાનક માણવું ગમ્યું.અભિનંદન.