થ્રી ઇન વન ~ દિલીપ રાવલ

કવિ – ગીતકાર, નાટ્યલેખક, ધારાવાહિક લેખક, કટારલેખક, અભિનેતા, સંચાલક દિલીપ રાવલના જન્મદિવસ (તા. ૧૦ ડિસેમ્બર) નિમિત્તે એક ગીત, એકોક્તિનો અંશ અને એક ગઝલ.
દિલીપ રાવલના સર્જન/કલાને આવરતી ત્રણ Link અહીં મૂકી છે. તેના પર ક્લિક કરી સાંભળી કે જોઈ શકાશે.
૧. ગઝલ: તમે શ્યામ થઈને ફૂંકો
સ્વરાંકન-સ્વર: રૂપકુમાર રાઠોડ
સૌજન્ય: ગુજરાતી જલસો
૨. અભિનેતા તરીકે શકુનિના પાત્રમાં
(૨૦ મિનિટની એકોક્તિમાંથી
ફક્ત ૨ મિનિટનો તારવેલો અંશ)
લેખક: દિનકર જોશી
કલાકાર: દિલીપ રાવલ
૩. ગીત : ગીત: Whatsappને છોડ
સ્વર: પાર્થ ઓઝા
***
આભાર દિલીપ રાવલ, આભાર BLOG આપણું આંગણું
g
આ બ્લોગ જબ્ર્દસ્ત છે.
good efforts
વાહ…… ત્રણે કલામાં પારંગતતા વર્તાઈ… મિત્ર, મોજ આવી ગઇ… 👍
કવિ – દિલીપ નુ ગીત, એકોક્તિનો અંશ અને ગઝલ.ત્રણેય માણ્યા.મજા આવી
દિલીપ રાવલજીને અભિનય ક્ષેત્રે મંચ પર ખૂબ સાંભળ્યા આજે વાંચી આનંદ મેળવ્યો.
સુંદર 👌✍️
શ્યામની સુરાવલિ – Black Label whiskyનો નશો
શકુનિની શબ્દાવલિ – Black Columbian coffee ની કડવાશ
WhatsAppની નામાવલિ – Black Forest cakeની સુંવાળપ
ત્રણ અલગ અલગ મજા એકસાથે ! ! !
ગમ્યું.આવું અચાનક મળવું ગમ્યું.આવું અચાનક માણવું ગમ્યું.અભિનંદન.