કાર્યક્રમ: ગીત ગઝલથી ગુંજતી મહેફિલ ~ Sept 28, 2025 ~ સાન ફ્રાન્સિસ્કો, બે એરિયા


ગીત ગઝલથી ગુંજતી મહેફિલ

સન ફ્રાન્સિસ્કો બે એરિયાના ગુજરાતી સાહિત્ય અને સંગીતપ્રેમી ગુજરાતીઓ માટે આયોજિત ખાસ કાર્યક્રમ!

ગુજરાતના લોકલાડીલા કવિ અનિલ ચાવડા સાથે ગુજરાતી સાહિત્યનું રસપાન અને આપણા મૂર્ધન્ય કવિશ્રી હરીન્દ્ર દવેને સ્વરાંજલિ.

📖 સાહિત્ય રસપાન: કવિશ્રી અનિલ ચાવડા

🎶 કવિશ્રી હરીન્દ્ર દવેને સ્વરાંજલિ : 
દિલીપ અને મિશા આચાર્ય, હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

✍🏼 સ્થાનિક કવિઓ દ્વારા કાવ્ય પઠન:
રશ્મિ જાગીરદાર, સપના વિજાપુરા, દર્શના વારિયા નાડકર્ણી, અલ્પા શાહ

📚પુસ્તક વિમોચન :
જયશ્રી મરચંટ લિખિત પુસ્તકોનું અતિથિવિશેષ શ્રીમતી રમાબહેન પ્રતાપરાય પંડ્યાના હસ્તે વિમોચન

👫 In person program.
(No online session.)
✅ *Entry: Free with required RSVP* 👇
📝 RSVP here
(ONLY if you are able to attend in person in San Jose, California)

https://forms.gle/gTbdLbCgvU1gehCW9
⚠️ Limited Seats – Register Early!

📅 Date: Sunday, September 28, 2025
⏰ Time: 3:00 PM to 5:30 PM
📍 Venue: Shreemaya Krishnadhan, 175 Nortech Pkwy, San Jose, CA 95134, USA

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. ખૂબ સુંદર ઉપક્રમ, શુભેચ્છાઓ અને અભિનંદન.