અછાંદસ-લેખન શિબિર ~ તા. ૯ અને ૧૦ એપ્રિલ ૨૦૨૪ ~ રાત્રે ૮.૦૦ Online ~ ફેકલ્ટી: રઈશ મનીઆર

આપણું આંગણું બ્લોગ દ્વારા સ્વતંત્રપણે અને અકાદમી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સમયાન્તરે વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. ગઝલ (૩), વાર્તા (૨), લલિત નિબંધ (૨), જોડણી (૨), ભાષાવિજ્ઞાન, અનુવાદ, ગુજરાતી ટાઈપીંગ જેવી શિબિરોમાં સૌનો સુંદર પ્રતિસાદ મળ્યો છે.

આ પરંપરામાં વધુ એક શિબિરનું આયોજન કરી રહ્યા છીએ. અછાંદસ-લેખન શિબિર. ફેકલ્ટી છે આપણા સૌના પ્રિય સર્જક અને ઉત્તમ શિક્ષક શ્રી રઈશ મનીઆર. વિગતો નીચે મુજબ છે.

શિબિરની તારીખ:
૯ અને ૧૦ એપ્રિલ, ૨૦૨૪
Online Zoom
સમય: રાત્રે ૮.૩૦ (ભારત)

પ્રવેશ: મર્યાદિત સંખ્યામાં (ઝૂમની મર્યાદાને ધ્યાનમાં રાખીને)

વિનંતી:  ખરેખર જેમને રસ હોય…‌ અને જેઓ સક્રિયપણે ભાગ લેવાના હોય…. માત્ર અને માત્ર અને માત્ર અને માત્ર તેમને જ જોડાવા નમ્ર વિનંતી.

અપડેટ માટે “Shibir 📜 Acchandas અછાંદસ શિબિર” નામનું નવું whatsapp ગ્રુપ ક્રિએટ કર્યું છે એમાં જોડાવા માટેની લિંક:

https://chat.whatsapp.com/ElC6L2uF3omKSkSz0GqSJ3

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.