અનકહી ~ એપિસોડ: ૧ ~ નંદિની ત્રિવેદી || (ભાગ:૨) || ~ લેખકઃ નંદિતા ઠાકોર

કોઈ ખાસ ક્ષેત્રમાં ગજું કાઢી શક્યા હોય એવા ઘણાં લોકો પોતાની આવડત, ધગશ અને મહેનત ઉપરાંત થોડુંક કંઈક ઈશ્વર પાસેથી આશીર્વાદરૂપે અને લોહીના વારસામાં પણ લઈને આવ્યા હોય છે. નંદિની આ બધાનો સરવાળો છે. એની પાસે ઈશ્વરના આશિષ પણ છે, કુટુંબનો વારસો પણ, અને પોતાની અનોખી દ્રષ્ટિ પણ. પછી એમાં ઉમેરાઈ એની મહેનત અને ધગશ. શિસ્તબદ્ધતા અને … Continue reading અનકહી ~ એપિસોડ: ૧ ~ નંદિની ત્રિવેદી || (ભાગ:૨) || ~ લેખકઃ નંદિતા ઠાકોર