અનકહી ~ એપિસોડ: ૧ ~ નંદિની ત્રિવેદી (ભાગ ૧) ~ લેખકઃ નંદિતા ઠાકોર

આમ જુઓ તો એ ગાયિકા નથી પણ એને ગાવું બહુ ગમે છે. માત્ર એટલા માટે નહીં કે એનો અવાજ મીઠો છે અને એ ખૂબ સરસ ગાઈ શકે છે. પણ એટલા માટે કે સંગીતના અગાધ  દરિયામાં એણે આંગળી ઝબોળી છે. સારું સાંભળ્યું છે, માણ્યું છે. એના વિષે અભ્યાસ કર્યો છે, થોડી તાલીમ લીધી છે અને આ … Continue reading અનકહી ~ એપિસોડ: ૧ ~ નંદિની ત્રિવેદી (ભાગ ૧) ~ લેખકઃ નંદિતા ઠાકોર