શ્રદ્ધાદીપમાં તેલ કદી ખૂટતું નથી (પ્રકરણ : 4) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 4 ~ શ્રદ્ધાદીપમાં તેલ કદી ખૂટતું નથી હું શાળાનાં દિવસોથી નાટકમાં કામ કરતી હતી ત્યારે અમારા ફૅમિલી હિસ્ટોરિયન બિંદુબહેને રહસ્યસ્ફોટ કર્યો, આપણે ભૂતાનિવાસમાં બચ્ચાપાર્ટી હતા ત્યારે ત્રણેય બહેનોએ નાટકમાં ભાગ લીધો હતો. બાએ નાટક કરેલું, એમાં બા પણ હતી. ખરેખર! લો, આ તો મારે માટે નવાઈની વાત હતી. મુંબઈ પાછા આવ્યા ત્યારે પણ … Continue reading શ્રદ્ધાદીપમાં તેલ કદી ખૂટતું નથી (પ્રકરણ : 4) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા