પગલું માંડું હું અવકાશમાં ~ આત્મકથા (પ્રકરણ : 3) ~ ભૂતાનિવાસ નંબર 3, રૂમ નં. 46 ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 3 ~ ભૂતાનિવાસ નંબર 3, રૂમ નં. 46 લાંબી લેખણે દાદા અને પિતાની જીવનકથાનાં થોડાં પૃષ્ઠો ખોલવાનો આશય એ કે આ મારો લોહીગત વારસો. માય ડી.એન.એ. મારાં માતાપિતાએ અમ બે બહેનોનાં જન્મ પહેલાં ખૂબ કપરો જીવનસંઘર્ષ કર્યો હતો. જીવ સટોસટની બાજી પણ લગાવી. (એક સમયે પપ્પાની પાછળ તલવાર લઈને મારાઓ પડેલા. મેઘાણી ઊંટ … Continue reading પગલું માંડું હું અવકાશમાં ~ આત્મકથા (પ્રકરણ : 3) ~ ભૂતાનિવાસ નંબર 3, રૂમ નં. 46 ~ વર્ષા અડાલજા