પગલું માંડું હું અવકાશમાં ~ આત્મકથા (પ્રકરણ:૧) ~ વર્ષા અડાલજા

(પ્રકરણ-૧)      મુંબઈ જેવી તેજીલા તોખારની જેમ હણહણતી, પૂચ્છ ઉછાળી સતત દોડતી આ નગરીમાં મારો જન્મ અને દરિયાથી નજીક મારું ઘર. સદ્ભાગ્ય એવું પણ કે યોગાનુયોગે દરિયાછોરુ જેવા, સાગરકથાઓના સર્જકની હું દીકરી. દરિયાની ખારી ગંધ અને મોજાંનો ઉછાળ મારા લોહીમાં ગુલામીપ્રથા સામે જંગ છેડતો. અંગ્રેજોને સામી છાતીએ દરિયાઈ યુદ્ધમાં ભીડાવતો આ કથાઓનો શૂરવીર નાયક … Continue reading પગલું માંડું હું અવકાશમાં ~ આત્મકથા (પ્રકરણ:૧) ~ વર્ષા અડાલજા