ચાર વ્યાખ્યાન ~ ચાર વિષય ~ ચાર વક્તા ~ અસ્પી અને શકિલમ આયોજિત શ્રાવણ માસ વ્યાખ્યાનમાળા – 2023 – YouTube Links

અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ અને શકિલમ ફાઉન્ડેશન આયોજિત શ્રાવણ માસ વ્યાખ્યાનમાળા – 2023
સંયોજક:
હિતેન આનંદપરા

વિનંતી:
~ અસ્પી નૂતન એકેડમી સ્કૂલ મલાડ ખાતે યોજાયેલા ચાર વ્યાખ્યાનોની યુટ્યુબ લિંક આ સાથે મૂકી છે. આપને ગમે તો ગમતાનો ગુલાલ કરશો. અન્ય લોકોને Forward કરશો.
~ આપની કોમેન્ટ્સ આવકાર્ય છે. 

1. પહેલો સોમવાર
તા: 21 ઓગસ્ટ 2023
વક્તા: શૈલેષ શેઠ (એડવોકેટ)
વિષય: કપરો કાળ ટકતો નથી… મક્કમ મનુષ્ય ટકે છે

2. બીજો સોમવાર
તા: 28 ઓગસ્ટ 2023
વક્તા: શ્રી ધનંજયભાઈ આચાર્ય (કથાકાર)
વિષય: ભગવદગીતા અને મેનેજમેન્ટ

3. ત્રીજો સોમવાર
તા: 4 સપ્ટેમ્બર 2023
વક્તા: ડૉ . સુનિલ શાસ્ત્રી (ચિકિત્સક)
વિષય: મહાભારતનું સભાપર્વ

4. ચોથો સોમવાર
તા: 11 સપ્ટેમ્બર 2023
વક્તા: મુકેશ જોષી (કવિ)
વિષય: સંબંધનું સરોવર

***

આપનો પ્રતિભાવ આપો..