બા – પન્ના નાયક
બા – પન્ના નાયક
બા,
તમે શાંત થયાં…
ને
એક વૃદ્ધાના સૌંદર્યની
હલચલ,
આંખોનો મધુર અવાજ
અને મીઠા સગપણનો અસ્ખલિત પ્રવાહ —
બધું જ જાણે
એક જ ઝાટકે
થઈ ગયું સ્થિર…
મારા જન્મ સમયે
કપાયેલી
સંબંધક નાળ
ફરીને…..
ગુજરાતી સાહિત્ય-કલાને સમર્પિત બ્લોગ
Speechless