એક અગત્યની જાહેરાત – સાઈટમાં ટેકનીકલ અડચણો

“આપણું આંગણું” ની વેબસાઈટ પર છેલ્લા ત્રણ દિવસથી ટેકનીકલ પ્રોબ્લેમ્સને કારણે કોઈ પોસ્ટ પબ્લીશ થઈ નથી શકી. અણધારી આ તકનીકી તકલીફને કારણે આ સાઈટ્ને ફરી રિસ્ટોર થતાં હજી કદાચ બીજાં બે-ત્રણ દિવસ લાગી શકે. અમારી કોશિશ તો છે કે આ સાઈટ રિપરનું કામ જલદી્માં જલદી થઈ શકે. આશા છે કે આપ અમારી સાથે જોડાયેલાં રહેશો.  “આપણું આંગણું” ટીમ વતી આપ સહુની ધીરજ અને સહકાર બદલ આપનો હ્રદયપૂર્વક આભાર.

  • જયશ્રી વિનુ મરચંટ
  • હિતેન આનંદપરા

 

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ‘સાઈટ રિપરનું કામ જલદી્માં જલદી થઈ શકે’…
    જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
    એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.