જાહેરાત ~ “શ્રી ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સન્માન ૨૦૨૩” જયશ્રી વિનુ મરચંટને એનાયત થશે

અખબારી યાદી 

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા શ્રી ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સન્માન 2023 શ્રીમતી જયશ્રી મરચંટને જાહેર કરવામાં આવ્યું છે. સાહિત્ય અને શિક્ષણ સન્માન પર્વ અંતર્ગત અન્ય પુરસ્કારો પણ પૂજ્ય મોરારિબાપુના હસ્તે અર્પણ કરવામાં આવશે જેની વિગત નીચે કાર્ડમાં છે.

આ “પર્વ દ્વાદશી” ૩૧ ડિસેમ્બર – 1 જાન્યુઆરી 2023ના રોજ જે. વી. મોદી હાઈસ્કૂલ પ્રાંગણ, સાવરકુંડલા ખાતે યોજાશે.

આપણું આંગણું બ્લોગના સંપાદક તરીકે સક્રિય જયશ્રીબહેનને તથા તમામ વિજેતાઓને સમગ્ર ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન.

***

આપનો પ્રતિભાવ આપો..

11 Comments

  1. જયશ્રીબહેન તથા અન્ય સર્વ વિજેતાઓને ખૂબ
    અભિનંદન

  2. જયશ્રીબહેન અને અન્ય વિજેતાઓ આપ સૌને અઢળક અભિનંદન.