અકાદમી અને આપણું આંગણું આયોજિત । “ભાષાવિજ્ઞાન શિબિર” | કુલ ૨૦ અઠવાડિયા ~ ૪૦ સત્ર | શિબિર પ્રારંભ : રવિવાર, તા. ૨૩ જુલાઈ ૨૦૨૨થી

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી
દ્વારા ‘આપણું આંગણું’ના સહયોગમાં આયોજિત
“ભાષાવિજ્ઞાન શિબિર”

કુલ : ૨૦ અઠવાડિયા ~ ૪૦ સત્ર
દર શનિ-રવિ : રાત્રે ૮.૩૦ (ભારત)
શિબિર પ્રારંભ : રવિવાર, તા. ૨૩ જુલાઈ ૨૦૨૨થી
ફૅકલ્ટી : બાબુ સુથાર

નિ:શુલ્ક પ્રવેશ માટે નામ-નંબર ઈત્યાદી વિગતો આ ગુગલ ફોર્મમાં ભરી સબમિટ કરવા વિનંતી.
https://forms.gle/bF34ytJABcWuqxmR8

શિબિરની વધુ વિગતો:

***

આપનો પ્રતિભાવ આપો..