પ્રેસ નોટ (વેબસાઈટ પરથી) ~ ગુજરાત સાહિત્ય અકાદમી : શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક યોજના – 2021 તથા અન્ય યોજનાઓ
અખબારી યાદી
ગુજરાત સાહિત્ય અકાદમી
શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક યોજના – 2021
https://gujaratsahityaacademy.com/user/yojana/add/NDcyNjY5MDU=
શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક યોજના – 2021
માટે આવેદન કરવાની અંતિમ તારીખ: 31 ડિસેમ્બર 2022
શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક યોજનામાં 1.1.2021 થી 31.12.2021 દરમિયાન છપાયેલાં પુસ્તકો જ માન્ય રહેશે.
અન્ય યોજનાની વિગતો:
https://gujaratsahityaacademy.com/user/yojana/yojana_list
તમામ યોજના માટે ઓનલાઈન દરખાસ્ત અકાદમીના વેબ પોર્ટલ પર કરવાની રહેશે.:
https://gujaratsahityaacademy.com/
***