ત્રિદિવસીય ગીત શિબિર ~ તા ૨૪-૨૫-૨૬ જૂન, ૨૦૨૨ ~ રોજ રાત્રે ૮.૩૦ (ભારત) ~ ઓનલાઈન Zoom ઉપર ~ ફેકલ્ટી: વિવેક મનહર ટેલર
(બ્લોગ કાર્યક્રમ : ૨૧)
“આપણું આંગણું” બ્લોગ આયોજિત
ત્રિદિવસીય ગીત શિબિર
(૨૪-૨૫-૨૬ જૂન), ૨૦૨૨, રોજ રાત્રે ૮.૩૦ (ભારત)
ઓનલાઈન Zoom ઉપર
ફેકલ્ટી: વિવેક મનહર ટેલર
કુલ : ૩ સેશન
રોજનો : દોઢ કલાક
શિબિર પ્રવેશ ફી: Rs. 300/-
વિદ્યાર્થી માટે: Rs. 30/-
રજિસ્ટ્રેશન માટેની લિંક:
https://bit.ly/geet-shibir-registration
———————
પેમેન્ટ કરવા માટેના પર્યાય:
A. Google Pay / Paytm on Mobile No: +91 9869439539
B. Instamojo Link for Credit/Debit Card/ Net Banking Payment:
https://imjo.in/pWPtzN
(Bank Chgs Extra as per Bank Rules)
————————
શિબિરની વધુ વિગતો નીચે કાર્ડમાં આપેલી છે: