ત્રિદિવસીય લલિત નિબંધ શિબિર ~ તા. ૧૮-૧૯-૨૦ જૂન ~ ફેકલ્ટી: ડૉ. મણિલાલ હ. પટેલ

“આપણું આંગણું” બ્લોગ આયોજિત
ત્રિદિવસીય લલિત નિબંધ શિબિર
(૧૮-૧૯-૨૦ જૂન), ૨૦૨૧

ઓનલાઈન Zoom ઉપર
ફેકલ્ટી: ડૉ. મણિલાલ હ. પટેલ
કુલ : ૩ સેશન
રોજનો : દોઢ કલાક

શિબિરમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન જરૂરી.
રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ: ૧૭ જૂન

આ ગુગલ ફોર્મ ભરી આપ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
https://forms.gle/yNUUTFc5KnBP4kQG8

પ્રવેશ ફી ભરવા માટેની વિગત :
1. GPay | Paytm | Whatsapp Payment No: +91 9869439539
In the name of : Hiten M Anandpara

2. for Payment via credit card / Debit Card / Net Banking Click this Payment Link: https://imjo.in/6Xph7S

આપનો પ્રતિભાવ આપો..