ના મારો શ્યામ પિચકારી (હોળી ગીત) ~ શબ્દ સંકલન : આશિત દેસાઈ | સ્વરાંકન ~ નિયોજન : આલાપ દેસાઈ |સ્વર: હિમાલી વ્યાસ નાયક

શબ્દ સંકલન : આશિત દેસાઈ
સ્વરાંકન ~ નિયોજન : આલાપ દેસાઈ,
સ્વર: હિમાલી વ્યાસ નાયક
Cinematography: Deep Tachak

ના મારો શ્યામ પિચકારી
મોરી ભીગે ચુનરિયા સારી
મોરી સાસ નનદિયા દેંગી ગારી…

લાજ નાહિં આવે તોહે
છેડો ના શ્યામ મોહે
કોઈ ના રોકે તોહે
મુરલી કે બજૈયા
શ્યામ રંગ સે ભિગોયે
રંગ કે રંગૈયા…

~ શબ્દ સંકલન : આશિત દેસાઈ

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. આશિત દેસાઈના ગીતનુ હિમાલી નાયકનુ મધુરુ ગાન