કાર્યક્રમ: રૂમી અને ગાલિબ વિષે ~ શોભિત દેસાઈ ~ 26 Dec 2020

Link of Prog
https://youtu.be/Tf1YX9GOd_I

|| આપણું આંગણું || બ્લોગ આયોજિત
સ્વ. વિનુ મરચંટની સ્મૃતિને સમર્પિત
કાર્યક્રમ-૩

કવિશ્રી શોભિત દેસાઇ દ્વારા
બે કવિને આદરાંજલી…

કવિશ્રી જલાલુદ્દીન રૂમી અને
મહાકવિશ્રી મિર્ઝા ગાલિબ
(જન્મદિન 27 ડિસેમ્બર, 224મી જન્મજયંતી)

આયોજક: જયશ્રી વિનુ મરચંટ
સંયોજક: હિતેન આનંદપરા 
Editing: મહેન્દ્ર જોશી
YouTube Premier Date :
Sat 26 Dec 2020
USA: Pacific: 8.30 am
Eastern: 11.30 am
India: 10 PM
કાર્યક્રમની અવધિ: સવા કલાક

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

 1. સ્વ. વિનુ મરચંટની સ્મૃતિને સમર્પિત કાર્યક્રમ-૩મા કવિશ્રી શોભિત દેસાઇ દ્વારા કવિશ્રી જલાલુદ્દીન રૂમી અને મહાકવિશ્રી મિર્ઝા ગાલિબને આદરાંજલીમા સ્વ વિનુજી વિષે પણ વધુ જાણ્યા.માણ્યા. જલાલુદ્દીન રુમી અને ગાલિબ વિષે ઘણુ નવુ માણ્યું
  ગાલિબકા અંદાઝે
  હે,ખ઼યાલે હુસ્ન મેં, હુસ્ને અમલ કા સા ખ઼યાલ
  ખ઼ુલ્દ કા એક દર, હે મેરી ગોર કે અંદર ખુલા
  ધન્યવાદ

 2. રુમી વિષે વધુ જાણીને ગમ્યું. અંતરની શીશીનું ઢાંકણું…
  શુભેચ્છા સાથ.