કાર્યક્રમ-11 | જીવનમાં અધ્યાત્મ | ડૉ. નિરંજન રાજ્યુગુરુ | 13મી માર્ચ

આપણું આંગણું બ્લોગ
કાર્યક્રમ-11
|| જીવનમાં અધ્યાત્મ ||

ઓનલાઈન કાર્યક્રમ:
શનિવાર તા. 13 માર્ચ 2021 📍
રાત્રે 9.00 PM 🇮🇳
USA – SF: 07.30 am
– NY: 10.30 am

YouTube Channel
Sahitya Sarita Mumbai

કાર્યક્રમના સમયે
આ YouTube લિંક ક્લિક કરવી
  ✔️
https://www.youtube.com/channel/UCLxTievLgt9ifkBUuDJlUNg

કાર્યક્રમની અવધિ: દોઢ કલાક
વધુ વિગતો 👇☝️

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. આ નિરંજનભાઇનએ ગુઢ આધ્યાત્મિક જ્ઞાન સરળ ભાષામા સમજાવવા બદલ ધન્યવાદ
    આથમતી સંધ્યાએ ઉમાશંકર જોશીની યાદે:
    ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? …આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोऽहम् ધ્વનિનું ગુંજન, -આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાલમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.’
    પરમ પૂજ્ય દાસીજીવણજી અને દલીત સમાજની વાતે આંખ નમ
    મર્મ જાણે મકરંદા અને સંત સાહીત્ય ની ઘણી વાતો ફરી ફરી રજુ થાય તો આધ્યાત્મિક સાધના થી
    જીવનમા શબ્દ ઉતરી શબ્દ ઉતરે – આધ્યાત્મિક અનુભવની ઝાંખી થાય અને ધર્મ ,શિક્ષણ ,ન્યાય અને આરોગ્યને વ્યવસાયમાંથી મુક્ત થયે ધન્ય ધન્ય
    પરમ પૂજ્યની સાધના સમર્પણ જેવા લગ્નજીવનની વાત સમજાય-અનુસરાય તો સાંપ્રત સમયની લગ્નની વાતો ઉકેલાય !
    અને
    કોરોનાની વિશ્વસમસ્યાનો સહજ ઉકેલ બીજા આધુનિક ઉકેલ સાથે ઉમેરાય તેવી સદબુધ્ધી જગાડે તેવી પ્રભુપ્રાર્થના
    આ વાતો વારંવાર માણી આનંદ આનંદ